આરોગ્ય / પનીર સ્વાદમાં છે જોરદાર પણ આ લોકો માટે નુકસાનકારક, હેલ્થ પર પડી શકે છે ખરાબ અસર

people suffering from these diseases should avoid eating cheese paneer dangerous for health

ભારતીય રસોડામાં જો કોઈ સ્પેશિયલ ડીશ બનાવવી હોય તો તેમાં પનીરનું નામ સૌથી પહેલા આવે છે. ખાસ કરીને શાકાહારી લોકો પોતાના ડાયટમાં પનીરને ફરજીયાત સામેલ કરે છે. પનીર ખાવામાં સ્વાદીષ્ટ અને આરોગ્ય માટે પણ ગુણકારી છે. જેમાં વિટામિન, પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જેને કારણે શરીરને ઘણા બધા ફાયદા થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ