OMG / અઠવાડિયાના આ દિવસે સૌથી વધારે લોકોને આવે છે હાર્ટ ઍટેક! 20 હજાર દર્દીઓ પર સ્ટડી બાદ મોટો ખુલાસો

people suffer most dangerous heart attack on monday Scientists revealed

Heart Attack: એક કોન્ફરન્સમાં એક સ્ટડીના પરિણામ જાહેર કરતા જણાવવામાં આવ્યું કે અઠવાડિયામાં કયા કયા દિવસે સૌથી વધારે હાર્ટ એટેક આવે છે. 20,000થી વધારે દર્દી પર અભ્યાસ કર્યા બાદ આ વાતનો ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ