કોરોના વાયરસ / કોરોનાથી કંટાળેલા લોકોએ કોરોના શબ્દ સર્ચ કરવાનુ કર્યુ બંધ, જાણો હવે શુ કરી રહ્યા છે સર્ચ

people stop searching corona now they are searching web series

લૉકડાઉન દરમિયાન લોકો ઘરમાં રહીને કંટાળી ચૂક્યા છે. હવે તેઓ પહેલાંની જેમ ફિલ્મ, મોસમ વગેરે અંગે જાણકારી મેળવી રહ્યા છે. દેશના લોકોના મનની આ વાત ગૂગલમાં મે મહિનાના સર્ચ ટ્રેન્ડથી જાણવા મળી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ