રોષ / લ્યો બોલો ! પરીક્ષા આપવા આવ્યા પણ કોમ્પ્યુટર જ ચાલુ ન થયા, રાજકોટ RTOમાં અરજદારોનો હોબાળો

People stood in line for hours for the licensure exam

રાજકોટ આરટીઓ કચેરીમાં ટેક્નિકલ ખામી સર્જાતા અરજદારોએ લાયસન્સની ટેસ્ટ લેવા માટે કલાકો સુધી જોઇ રાહ, અંતે કામગીરી ન થતા હોબાળો મચાવ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ