ગુજરાત / જો ડ્રાઇવિંગ લાઇસન્સનું કાર્ડ ન મળ્યું હોય તો આવી રીતે પોલીસ કાર્યવાહીથી બચી શકશો, નહીં થાય દંડ

People still waiting for driving licenses chips inside RTO state including Ahmedabad.

અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓ કચેરીમાં હજુ પણ ચિપની અછતથી હજારો લોકો ડ્રાઇવિંગ લાઈસન્સની રાહમાં છે. છેલ્લા ત્રણ માસથી વાહનચાલકો આ સમસ્યા વેઠી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ