નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પનું સ્વાગત કરવા રસ્તા પર ઉભા રહેનારા લોકોને અપાશે ભોજન, આ રહ્યું મેનુ

People standing on the road to welcome Trump Corporation give food

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આગામી તા.ર૪ ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર મુલાકાતમાં મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ભવ્ય તૈયારી થઇ રહી છે. 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમને વધુ ને વધુ ભપકાદાર બનાવવા માટે તંત્રએ ભારે કવાયત આરંભી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ