પાટણ / ગીતા રબારીના ડાયરામાં કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ પર રૂપિયાનો વરસાદ

રાધનપુરના કોંગેસના ધારાસભ્ય રઘુ દેસાઈનો વીડિયો વાયરલ થયો છે. જેમાં રઘુ દેસાઈ પર લાખો રૂપિયાનો વરસાદ થઇ રહ્યો છે. આ વિડીયો પાટણના વારાહી ગામનો છે. ભીડભંજન હનુમાન ગૌશાળાના ડાયરામાં આ વરસાદ થયો છે. ગીતા રબારીના ડાયરામાં રઘુ દેસાઈ પર રૂપિયાનો વરસાદ થયો છે. રઘુ દેસાઈએ પણ ગૌશાળાનાં લાભાર્થે ડાયરામાં નોટો ઉછાળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ