દાવો / "લોકોએ જોયું, વિદેશી ભંડોળ દ્વારા કોમી રમખાણો ભડકાવવાનું કાવતરું ઘડાયું": યુપી CM

હાથરસ ગેંગરેપ કેસ બાદ રાજકારણીઓ સતત યુપી જઈ રહ્યા છે. આ દરમિયાન યુપી સરકાર દ્વારા કોમી તોફાનો ભડકાવવાના કાવતરા કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મુખ્યપ્રધાને કહ્યું હતું કે આ ષડયંત્ર મેટ વિદેશી ફંડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ