સુરત / વરસાદના સમયે સાચી માહિતી મેળવવા સરકારી માધ્યમો પર લોકોનો ભરોસો

People rely on government media to get accurate information when it rains

વરસાદની માહિતી મેળવવા માટે માધ્મમોની ભરમાર છે પરંતુ તમે જાણીને ચોંકી જશો કે માધ્યમોની આ ભરમાર વચ્ચે માહિતી મેળવવા માટે લોકો સરકારી માધ્યમો પર ભોરોસો કરી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકાની વરસાદની માહિતી આપતી વેબસાઇટને 1 કરોડ હીટ્સ મળી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ