લોકડાઉન / બોટાદમાં તમાકુ લેવા અડધો કિમી લાંબી લાઈન લાગી, મહિલાઓ પણ અધીરી બની

બોટાદમાં લોકો પાન-મસાલા અને બીડીની દુકાનો બહાર લોકો ગુટખા લેવા રીતસર પડાપડી કરી રહ્યા છે.આખા ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે લોકડાઉન 4માં છૂટછાટ આપવામાં આવી છે એવામાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈ તમામ બાબતોને નેવે મૂકીને તમાકુની તલબ બુઝાવવા પડાપડી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ