મધ્ય પ્રદેશ / આદિવાસી મહિલાને ડીઝલ છાંટીને સળગાવી દીધી, જમીન વિવાદમાં દબંગોએ કાવતરુ કર્યું

people put diesel on a tribal woman and set it on fire due to land dispute in guna madhya pradesh

મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં જમીની વિવાદના કારણે અમુક લોકોએ આદિવાસી મહિલા પર ડીઝલ નાખીને આગ લગાવી દીધી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ