Team VTV04:56 PM, 11 Jan 20
| Updated: 09:56 PM, 11 Jan 20
ઉતરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હવે બજારોમાં ખરીદીને લઈને લોકોની ભીડજોવા મળી રહી છે. આજ સવારથી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. ઉતરાયણમાં સારો પવન રહેવાથી રસિકો આતુર થયાછે. પતંગ બજારમાં આ વર્ષે અવનવી પતંગ જોવા મળી રહી છે. બાળકો માટે કાર્ટુન્સની પતંગ, મોદી અને અમિત શાહની પતંગનો લોકોમાં વધુ ક્રેઝ જોવા મળ્યો છે.