માગ / કોરોના ટેસ્ટનાં ભાવ ઘટાડવા મુદ્દે લોકોમાં રોષ, અન્ય રાજ્યોમાં રાહતદરે ટેસ્ટિંગ થાય છે

ગુજરાતમાં કોરોના ટેસ્ટમાં ખાનગી લેબોરેટરીઓ દ્વારા અધધ ભાવ વસૂલવામાં આવે છે જેને લઈને લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. રૂા. 4500માં થતાં કોરોના ટેસ્ટના ભાવ વાજબી કરવા માંટે માંગ ઉઠી રહી છે. આ અંગે મેડિકલ એસોસિએશન દ્વારા સરકારને પત્ર પણ લખવામાં આવ્યો છે. આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ ભાવ લેવાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ