Holi 2020 / સુરતમાં ધુળેટીનો રંગ જામ્યો, કાદવમાં લોકોએ રમી ધુળેટી

દેશભરમાં રંગોના તહેવાર ધુળેટીની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં આ તહેવારને લઇને અનેરો ઉત્સાહ જોવા મળે છે. ત્યારે સુરતમાં પણ યુવક યુવતીઓએ મન મૂકીને ધળેટીની મજા માણી. સુરતમાં લોકો કાદવથી ધુળેટી રમી રહ્યાં છે. ધૂળેટીની ઉજવણીમાં કલર અને કાદવની સાથે લોકો ડી.જેના તાલે ઝુમી ઉઠ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ