સંબોધન / ઉદ્યોગ જગતને PM મોદીનો મંત્રઃ લોકલ માટે વોકલ બનવું જરૂરી, સ્વદેશીને અવસર બનાવીએ

People plannet and profit are interlinked PM Modi at ICC annual event

કોરોના વાયરસના મહામારીના સંકટ વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇંડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC)ના વિશેષ કાર્યક્રમને સંબોધન કર્યું. આ કાર્યક્રમ કોલકાતામાં થઇ રહ્યો હોય પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત બંગાળી ભાષાથી કરી. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે 95 વર્ષથી ICC દેશની સેવા કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આજના સમયમાં દેશે આત્મનિર્ભર બનવું જરૂરી છે, બીજા દેશ પર પોતાની નિર્ભરતા ઓછી કરવી પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ