નિવેદન / અમદાવાદની ત્રીજી ટેસ્ટમાં એવું બન્યું કે જોઈને ગુસ્સે થયા વેંગસરકર, કહ્યું લોકો સારું ક્રિકેટ જોવા પૈસા આપે છે

people pays for a good cricket game that pitch was third class

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચનો વિવાદ શમી નથી રહ્યો. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ આ મેચ ફક્ત બે દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ