બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / Daily Horoscope / People of this zodiac sign should stay away from travel today, be patient in investment, know the horoscope of others

રાશિ ભવિષ્ય / આ રાશિના જાતકોએ આજે પ્રવાસથી દૂર રહેવું, રોકાણમાં ધીરજથી કામ લેવું, જાણો અન્યનું રાશિફળ

Vishal Khamar

Last Updated: 07:22 AM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો..

  • 18 01 2023 બુધવાર આજનું પંચાંગ

  • માસ પોષ, પક્ષ કૃષ્ણ, તિથિ અગિયારસ

  • નક્ષત્ર અનુરાધા, યોગ વૃદ્ધિ

  • કરણ બાલવ, રાશિ વૃશ્ચિક (ન.ય.)

મેષ (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકોને કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે. તેમજ આર્થિક બાબતોમાં સુધારો જણાશે અને ધંધાકીય બાબતોમાં પ્રવાસ લાભદાયી નીવડશે. ત્યારે બાળકોની તબિયતની ચિંતા રહેશે.

વૃષભ (બ.વ.ઉ.)
 વૃષભ રાશિના જાતકોને આવક કરતા જાવક વધવાની સંભાવના છે. શેરબજારથી આ રાશિના જાતકોને લાભ થશે. ત્યારે ધાર્મિક યાત્રા-પ્રવાસનના યોગ બનશે અને ઘરેલું કામકાજમાં સફળતા મળશે.

મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોએ પોતાના કામકાજમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે.  તેઓને નવા કામથી લાભ થશે અને  ધંધામાં ભાગીદારોનો સુંદર સહયોગ મળશે. ત્યારે કામકાજમાં રાહત અનુભવશો.

કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. આજે આત્મિયજનોના સુખમાં વધારો થશે. તેમજ કોઈપમ જાતનો ખોટો વિચાર નુકશાન કરશે. ત્યારે સંતાનોના પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપવું  અને નાના પ્રવાસનો યોગ પણ બની શકે છે.

સિંહ (મ.ટ.)
સિંહ  રાશિના જોતકો માટે આ સમય નાના રોકાણો માટે સમય સારો છે. તેમજ સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે અને તમે તમારા સ્વમાન પ્રત્યે સભાન રહો. તેમજ ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો.

કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિમ માટે ધંધામાં લાભ વધારે જણાશે. મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું પડશે. જીવનસાથી સાથે વધારે સમય પસાર કરવો. તેમજ પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો.

તુલા (ર.ત.)
તુલા રાશિ માટે આજનો દિવસ કાર્યશક્તિમાં વધારો કરનાર સાબિત થશે. ભાગીદારીવાળા કામમાં લાભ થશે. તેમજ કોઈપણ જાતના પ્રવાસથી દૂર રહેવું અને નોકરી માટે નવી ઓફરો આવશે. 

વૃશ્ચિક (ન.ય.)
 વૃશ્ચિક રાશિ માટે ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકણર આવશે. તેમજ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. સામાજિક જવાબદારી વધશે. ત્યારે સંતાન વિષયક સાધારણ ચિંતા જણાશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોએ આજે વડીલોની સલાહથી ચાલશો તે લાભ થવાની સંભાવના છે. સ્થાવર મિલ્કત લેવાના યોગ સારા છે. તેમજ નવું ઘર નોંંધાવવા માટે ઉત્તમ દિવસ છે. સહ કર્મચારીનો સહયોગ મળશે.

મકર (ખ.જ.)
મકર રાશિના જાતકો માટે આવકના પ્રમાણમાં જાવક વઘશે. કામકાજના મન પ્રસન્ન રહેશે.  ભાગીદારો સાથે મતભેદ થશે. તેમજ તબિયત બાબતે ખાસ સાચવવું.

કુંભ (ગ.સ.શ.ષ.)
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અતિ શુભ માનવામાં આવી  રહ્યો છે. આજના દિવસે તેમને કામકાજમાં સારી આવક થશે અને તેઓએ કામકાજમાં સાચવીને કામ કરવું. નવા રોકાણ માટે સમય સારો નથી. તેમજ બહારની ભાગાદોડીથી દૂર રહેવું. 

મીન (દ.ચ.ઝ.થ.)
 મીન રાશિના જાતકો માટે દેશ-વિદેશના કામકાજમાં લાભ થવાની સંભાવના છે. પ્રિજયનનો વિયોગ થાય. તેમજ માલ મિલ્કતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે. નોકરીમાં તમારી મહેનતનું આજે તમને ફળ મળવાની સંભાવના છે. 

ડૉ. મહેન્દ્ર પંડ્યા

  • શુભાંક - આજનો શુભ અંક છે 9
  • શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
  • શુભ સમય - આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
  • રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12.00 થી 1.30 સુધી
  • શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
  • અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
  • રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

શું કરવું? , શું ના કરવું?

  • શું કરવું? : શેરડીના રસ વડે રુદ્રાભિષેક કરો
  • શું ના કરવું? : ખોટા વચન વાયદાથી દૂર રહો
  • આજનો મંત્ર : હ્રીં શ્રીં વાક્વાદિત્યૈ નમઃ
  • આજનું દાન : લીલા અથવા બાફેલા ચણાનું દાન કરો

આજનું દિન વિશેષ

  • હેડર - શનિદેવનો કુંભ રાશિ પ્રવેશ
  • રાશિ પરિવર્તન કોને અપાવશે લાભ?
  • કોને પનોતીની અસર ખરાબ, કોને સારી?
  • દૈનિક જીવનમાં શનિનો કેવો રહેશે પ્રભાવ?
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ