બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ રાશિના જાતકો ચેતી જજો, ચંદ્ર-શુક્રની યુતિ કરાવશે નુકસાન! કરવો પડી શકે છે આર્થિક તંગીનો સામનો

ધર્મ / આ રાશિના જાતકો ચેતી જજો, ચંદ્ર-શુક્રની યુતિ કરાવશે નુકસાન! કરવો પડી શકે છે આર્થિક તંગીનો સામનો

Last Updated: 12:31 PM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે એટલે કે, 7મી નવેમ્બરે ચંદ્ર અને શુક્રની યુતિનું સર્જન થશે. તે બંને ધન રાશિમાં બિરાજમાન રહેશે. જેની અસર થોડા દિવસો સુધી દરેક રાશિ પર પડવાની છે.

ગ્રહોના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનના કારણે દરેક રાશિ પર તેની શુભ અશુભ અસર પડે છે. અત્યારે મનના કારક ચંદ્રએ 5 નવેમ્બર 2024ના રોજ ધન રાશિમાં ગોચર કર્યું હતું. તે અહીંયા 7 નવેમ્બરની સાંજે 5:53 મિનિટ સુધી રહેશે. આ દરમિયાન 7મી નવેમ્બરે એટલે કે આજે સવારે 03:39 વાગ્યે શુક્ર પણ ધન રાશિમાં ગોચર કરશે રહ્યો છે. ચંદ્ર અને શુક્રની એક સાથે એક રાશિમાં હાજરીના કારણે આગામી થોડા દિવસો સુધી દરેક રાશિને પ્રભાવિત થશે. પરંતુ આપણે અહીંયા એવી રાશિ વિશે જાણીશું જેની પર આ યુતિથી અશુભ અસર થવાની છે.

  • વૃષભ
    શુક્ર-ચંદ્રની યુતિ વૃષભ રાશિના લોકો માટે અશુભ રહેશે. તમારા કરિયરમાં સફળતા નહીં મળે, જેથી તમારું મન વિચલિત રહેશે. નોકરિયાત લોકોનું મન ખોટી બાબતો તરફ ભટકી શકે છે, જેથી કામમાં રસ નહીં પડે. વિદ્યાર્થીઓના વર્તન પર નકારાત્મક અસર થશે, જેના લીધે તેમના પિતા સાથે ઝઘડો પણ થઈ શકે છે. કારોબારીઓની ડીલ પૂરી નહીં થાય, જેથી ભારે નુકસાન થઈ શકે છે.
PROMOTIONAL 9
  • ધન
    આ રાશિના લોકો માટે આવનારા થોડા દિવસો સારા પસાર નહીં થાય. નાણાંના અભાવે માનસિક તણાવ રહેશે. વિદ્યાર્થીઓનો શાળામાં મિત્રો સાથે લડાઈ થઈ શકે છે. આવકમાં ઘટાડો થવાને લીધે વેપારીઓની આર્થિક સ્થિતિ બગડશે. આ સમયે ક્યાંય પણ રોકાણ કરવું નુકસાનકારક સાબીત થઈ શકે છે.

વધુ વાંચો : દુખની ઘડી આવી! આ 3 રાશિના જાતકો પર બુધ-ગુરુની વક્રીનો પડછાયો, આ મુશ્કેલી માટે રહો તૈયાર

  • મીન
    આ રાશિના લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓનું મન ખોટી બાબતો તરફ ભટકી શકે છે. યુવાઓને પિતા સાથે ઝઘડો થઈ શકે છે. જેઓ કામ કરી રહ્યા છે તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવી શકે છે. જે લોકો પાસે દુકાનો છે અથવા દુકાનોમાં સેલ્સમેન તરીકે કામ કરે છે તેઓને રોકાણમાં ભારે નુકસાન થઈ શકે છે. વિવાહિત યુગલોને ઝઘડાને કારણે તેમના ઘરનું વાતાવરણ બગડશે.

(Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Zodiac Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ