બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ રાશિના જાતકોનો આજનો દિવસ ભારે, સમજી વિચારીને લેજો નિર્ણય, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

21 મે / આ રાશિના જાતકોનો આજનો દિવસ ભારે, સમજી વિચારીને લેજો નિર્ણય, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 06:53 AM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

21 05 2024 મંગળવાર,માસ વૈશાખ ,પક્ષ સુદ, તિથિ તેરસ, નક્ષત્ર સ્વાતિ, યોગ વ્યતિપાત બપોરે 12:34 પછી વરિયાન, કરણ તૈતિલ, રાશિ તુલા (ર.ત.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ)

મેષ રાશિના જાતકોને જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય તેમજ કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું, વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ)

આ રાશિના જાતકોને પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય તેમજ આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહે અને માનસિક ચિંતાઓ રહેશે, પતિ-પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ)

ભૌતિક સુખ-સુવિધામાં વધારો જણાય અને માનસિક શ્રમમાંથી મુક્ત બનો તેમજ કામના ભારને હળવો કરી શકશો અને સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ)

સાંસારિક જીવનમાં સામાન્ય ચિંતા જણાય અને બહારગામના કામકાજથી લાભ જણાય તેમજ સંતાનોના પ્રશ્નોમાં સાનુકૂળતા જણાય, કામકાજમાં સફળતા અને પ્રગતિ જણાય

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ.)

સિંહ રાશિના જાતકોને અન્યના કારણે કામમાં મુશ્કેલી સર્જાય તેમજ મોસાળપક્ષે સામાન્ય ચિંતા જણાય અને કાનૂની-ખાતાકીય કામકાજમાં સંભાળવું, માનસિક અશાંતિમાં રાહત અનુભવશો

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકોને નોકરી ધંધા માટે પ્રવાસના યોગ બને તેમજ વેપાર-વાણિજ્યમાં નવી મુલાકાતથી લાભ થશે, ઉત્તમ આનંદ મેળવી શકશો તેમજ ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

મિત્રો, સ્નેહીજનોની મુલાકાત લાભ કરાવે અને હિસાબી કામકાજમાં સાવધાની રાખવી તેમજ આકસ્મિક ફાયદાની શક્યતા પ્રબળ જણાય અને નોકરી ધંધામાં સામાન્ય ફેરફારીની શક્યતા

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

ઉપરી અધિકારી વર્ગથી પરેશાની જણાય અને વિવાદિત કાર્યોમાં અંતર રાખી કામ લેવું તેમજ ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાય અને આરોગ્યની ખાસ કાળજી લેવી

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

પારિવારિક કામમાં વ્યસ્ત રહેશો અને અગત્યના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં તેમજ વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી, સગા-સંબંધીઓમાં તણાવ જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

વ્યવહારમાં ભાગાદોડી અને ખર્ચ રહેશે અને જીવનસાથી સંતાનોના કામમાં સાનુકૂળતા રહેશે તેમજ થોડી બેચેની અને કામની ચિંતા રહેશે, કામકાજ સામાન્ય સંભાળીને કરવું

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ ( ગ.શ.સ.ષ.)

પારિવારિક સંબંધોમાં મુશ્કેલી જણાશે અને વિવાદિત કાર્યોમાં સાચવીને કામ કરવું તેમજ વિલંબમાં પડેલા કાર્યો ઉકેલાશે, માનસિક અસ્વસ્થતા અનુભવશો

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

વિલંબમાં પડેલા કામો પૂરાં થશે અને ધર્મકાર્યમાં યાત્રા-પ્રવાસ થાય તેમજ કામની હળવાશ અનુભવશો અને દૈનિક વ્યવસાયથી લાભ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscop Dainik Rashifal Astrology દૈનિક રાશિફળ Zodiac signs

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ