બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / આ 5 રાશિના જાતકો જો હીરો પહેરે તો ચમકી જાય છે કિસ્મત, આ લોકો માટે ડાયમંડ ડેન્જર
Last Updated: 12:10 AM, 9 August 2024
ઘણા વ્યક્તિઓનો શુક્ર કામજોર હોય છે, જેના માટે રત્નો પહેરતા હોય છે. શુક્રને સંપતિનું પ્રતિક માનવામાં આવે છે, જ્યારે હીરા એ રત્નોનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમારી જન્મકુંડળીમાં શુક્ર કામજોર હોય તો તમે રત્નના સ્થાને હીરા પહેરી શકો છો. હીરાથી પણ લાભ થાય છે. હીરા પહેરવાથી વ્યક્તિનું વ્યક્તિત્વ અને સ્વભાવ આકર્ષક બને છે. જાણો હીરા પહેરવાથી કઈ રાશિના જાતકોને લાભ થાય અને તે પહેરવાનો શું નિયમ છે.
ADVERTISEMENT
કઈ રાશિના જાતકો હીરા પહેરી શકે છે
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વૃષભ, મીન, કન્યા, તુલા અને કુંભ રાશિના જાતકોને હીરા પહેરવાથી લાભ થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્રીઓ પ્રમાણે જન્મકુંડળીમાં શુક્ર યોગકારક હોય ત્યારે હીરા પહેરવા જોઈએ. શુભ સ્થિતિમાં હીરા પહેરવા લાભદાયક છે. શુક્રની મહાદશા હોય ત્યારે જ લોકો હીરા પહેરી શકે છે.
હીરા પહેરાવથી શું થાય લાભ?
માનવામાં તો એવું આવે છે કે હીરા પહેરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ મળે, ભૌતિક સુખમાં વૃદ્ધિ થાય છે. વ્યક્તિનું જીવન વૈભવશાળી થાય છે, જ્યારે એવું પણ માનવામાં આવે છે કે હીરા પહેરાવથી ઉંમર પણ વધે છે.
હીરાને કયા નિયમ સાથે પહેરવા?
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કોઈ પણ મહિનાના શુક્લ પક્ષના શુક્રવારે સૂર્યોદય પછી હીરા પહેરવા જોઈએ. હીરાને પહેરતા પહેલા દૂધ, ગંગા જળ, ખાંડ એન મધ વડે શુદ્ધ કરવો જરૂરી છે. પછી શુક્ર ગ્રહ સંબંધિત મંત્રનું જપ કરીને હીરા પહેરવા જોઈએ.
આ રાશિના જાતકો માટે હીરા પહેરવા છે અશુભ
વધુ વાંચો: આજે બની રહ્યો છે અદભુત સિદ્ધ યોગ, તુલા સહિત આ 5 રાશિવાળાઓ પર થશે ભગવાન વિષ્ણુની અપાર કૃપા
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મેષ, સિંહ, વૃશ્ચિક, ધન અને મીન રાશિના જાતકો માટે હીરા પહેરવા અશુભ માનવામાં આવે છે. જ્યારે કર્ક રાશિના જાતકો અમુક ખાસ દશાઓમાં જ હીરા પહેરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ગણપતિ બાપ્પા મોરિયા / વિસર્જન માટે આજે કયો સમય શ્રેષ્ઠ છે, જાણો શુભ મુહૂર્ત અને વિસર્જન માટેના નિયમો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT