ક્રિકેટ / 'પાકિસ્તાનના લોકો પોતાના દેશમાં સુરક્ષિત નથી અનુભવતા તો..' એશિયા કપ વિવાદને લઈને હરભજન સિંહે આપ્યું આવું નિવેદન

'People of Pakistan do not feel safe in their own country..' Harbhajan Singh made this statement regarding the Asia Cup...

હરભજન સિંહનું નવું નિવેદન સામે આવ્યું છે. એશિયા કપ 2023 માટે ભારતે પાકિસ્તાન ન જવું જોઈએ. પાકિસ્તાન જવામાં ઘણો ખતરો છે અને તેને ધ્યાનમાં રાખીને કોઈપણ નિર્ણય લેવો જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ