BIG NEWS / ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત: એકબીજા રાજ્યોએ હિન્દીમાં કરવો જોઈએ સંવાદ, મોટા ભાગના કામો રાજભાષામાં થશે

 People of other states should communicate with each other not in English but in Hindi

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે સૂચન કર્યું હતું કે, બીજા રાજ્યના લોકોએ અંગ્રેજીમાં નહીં, પણ હિન્દીમાં એક બીજા સાથે સંવાદ કરવો જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ