રાજનીતિ / અમેરિકાની રાજનીતિમાં ભારતીયોનો દબદબો: જાણો, બાયડનની ટીમમાં કોને મળી કઈ જવાબદારી

people of indian origin will get important place in biden administration

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાયડને પોતાના પ્રશાસનમાં અગત્યના પદ પર ઓછામાં ઓછા 20 ભારતીય-અમેરિકનોને નિયુક્ત કર્યા છે, જેમાં 13 મહિલાઓનો સમાવેશ છે. આ 20 ભારતીય-અમેરિકનોમાંથી, ઓછામાં ઓછા 17 લોકો શક્તિશાળી વ્હાઇટ હાઉસમાં મહત્વપૂર્ણ હોદ્દા પર રહેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ