ગંભીર / દિલ્હીમાં આખી રાત ફુટ્યા ફટાકડા, પ્રદૂષણ ખતરનાક સ્તરે, દર્દીઓને સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓ

people of delhi burned firecrackers whole night health issuesdue to pollution aqi very serious level

કોર્ટના આદેશ છતાં દિલ્હી વાસીઓએ રાત આખી ફટાકડા ફોડ્યા હતા. પરિણામે સવારે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી અને લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ