મંદી / કોરોના વાયરસના ડરથી લોકો વિદેશ તો શું ભારતમાં પણ ફરવા જવા તૈયાર નથીઃ હવે દિવાળી પર આધાર

People not ready to move abroad even to India due to fear of corona virus

દેશ વિદેશમાં કોરોના વાયરસના ભયને લીધે લોકોએ છ મહિના અગાઉ કરેલા સમર વેકેશનના પ્લાન કેન્સલ કરી દેતાં જ ટ્રાવેલ ઉદ્યોગ અત્યારે ડચકાં ખાઈ રહ્યો છે. લોકો દેશ વિદેશમાં જ નહીં ભારતમાં પણ ફરવા જવા તૈયાર નથી. શેરબજારની મંદી અને કોરોના એમ બેવડો માર ટ્રાવેલ્સ બિઝનેસ પર પડ્યો છે. વેકેશન માટે પ્રવાસીઓએ કરાવેલા ઇન્ટરનેશનલ બુકિંગ ટપોટપ રદ થઈ જતાં ટ્રાવેલર્સને લખો રૂપિયાનું રિફંડ આપવાનો વારો આવતાં હવે સમગ્ર મદાર દિવાળી વેકેશન પર ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ