વાવાઝોડું / 'વાયુ'ની આફતથી બચવા 2.15 લાખ લોકોનું કરાયું સ્થાળાંતર, ભાવનગરથી લઇને કચ્છ સુધી તંત્ર સજ્જ

People Migration Vayu Cyclone Gujarat saurashtra

ગુજરાતમાં વાયુ વાવાઝોડાની ગતિ 110થી 135 કિમી પ્રતિ કલાક થઇ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પહોંચી રહ્યું છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓના 408 ગામોમાં રહેતા અંદાજિત 60 લાખ લોકોને આ વાવાઝોડાની અસર થવાની સંભાવના છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ