રાજકારણ / '... તો લોકો PM મોદીનું રાજીનામું માંગી શકે છે.' શિવસેના નેતાએ મોદી સરકાર પર કર્યા પ્રહાર

people may ask for pm modi resignation if problems not solved

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જો રોજગાર જેવી સમસ્યાઓનું સમાધાન નહીં આવે તો લોકો વડાપ્રધાન મોદીનું રાજીનામું માંગી શકે છે. રાઉતે શિવસેના મુખપત્ર સામનામાં દાવો કર્યો છે કે કોરોના વાયરસ મહામારીના કારણે દસ કરોડ લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ અને અત્યારે 40 કરોડ પરિવાર સંકટથી પ્રભાવિત છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ