સ્ટડી / કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ બન્યો માથાનો દુઃખાવો, સંક્રમિત દર્દીમાં શરીરના આ અંગમાં જોવા મળ્યા 1000 ગણા વધારે વાયરસ

people infected with the delta variant carry 1000 times more viruses in their noses

ચીનના એક સ્ટડીમાં કહેવાયું છે કે સામાન્ય વેરિઅન્ટ કરતાં ડેલ્ટા વેરિઅન્ટ સંક્રમિતના નાકમાં 1000 ગણા વધારે વાયરસ ફેલાવે છે. વુહાન વેરિઅન્ટ કરતા ડેલ્ટા વેરિઅન્ટ વધારે સંક્રામક અને ખતરનાક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ