Video / અમદાવાદમાં તંત્રના પાપે પીસાતી જનતા, એક તરફ રોડમાં ખાડા તો બીજી તરફ ભુવાનું સામ્રાજ્ય

અમદાવાદમાં તંત્રના પાપે જનતા પિસાઈ રહી છે. એક તરફ રોડમાં ખાડા તો બીજી તરફ ભૂવાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ભ્રષ્ટ વહીવટના કારણે અમદાવાદના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. તંત્રના પાપે પ્રજાને મુશ્કેલી પડી રહી છે. પ્રજાના ટેક્સના પૈસા ખાડામાં જઈ રહ્યા છે. ખરાબ રસ્તાને સુધારવા તંત્ર નિષ્ક્રીયતા દાખવી રહ્યું છે. રાણીપ વિસ્તારમાં એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. મંદ ગતિએ ચાલતી તંત્રની કામગીરીથી પ્રજામાં રોષ છે. કારણ કે, એકી સાથે બે ભૂવા પડ્યા તો બીજી તરફ રસ્તો પણ બંધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ