બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / People in Ahmedabad are likely to get a booster dose

બૂસ્ટર ડોઝ / સૂત્ર: ગુજરાતના આ શહેરમાં દિવાળી પછી લોકોને બૂસ્ટર ડોઝ મળશે, જાણો પહેલા કોને પ્રાથમિકતા અપાશે

Ronak

Last Updated: 09:54 AM, 20 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સામેની લડાઈમાં અમદાવાદીઓને બૂસ્ટર ડોઝ મળશે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેમા સૌથી પહેલા હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કરને પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે.

  • અમદાવાદના લોકોને બૂસ્ટર ડોઝ મળે તેવી શક્યતા 
  • દિવાળી પછી લોકોને બૂસ્ટર ડોઝ મળી શકે છે
  • સૌથી પહેલા પ્રાથમીકતા હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કરને અપાશે 

કોરોનાની બીજી લહેર શાંત તો પડી ગઈ છે. પરંતુ હજુ પણ લોકોમાં ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે. કોરોનાની બીજી લહેરમાં લોકોએ જે પરિસ્થિતી જોઈ હતી તે અત્યંત ભયજનક સાબિત થઈ હતી. જોકે હાલ તો ગુજરાતમાં મોટો ભાગના લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. 

અમદાવાદીઓને મળશે બૂસ્ટર ડોઝ 

પરંતુ અમદાવાદાના લોકોને કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે. તેવી માહિતી સૂત્રો દ્વારા સામે આવી છે. આપને જણાવી દઈએ કે દિવાલી પછી અમદાવાદીઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવી છે. કોરોના સામેની લડત વધું મજબૂત કરવા માટે આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. 

બંને ડોઝ લીધા હશે તેમને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે 

જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેઓ સુરક્ષીત કહી શકાય પરંતુ બૂસ્ટર ડોઝ પણ એજ લોકોને મળશે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં મોટા ભાગના લોકોને વેક્સિનનો 1 ડોઝ તો મળી ચુક્યો છે. ત્યારે જે લોકોને અમદાવાદમાં બે ડોઝ લીધા છે. તે લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે. 

હેલ્થ અને ફ્રન્ટ લાઈન વર્કરને પહેલી પ્રાથમિકતા મળશે 

ઊલ્લેખનીય છે કે સૂત્ર દ્વારા પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે જેમણે વેક્સિનના બંને ડોઝ લીધા છે. તે લોકોને 9 મહિવા બાદ ત્રીજો ડોઝ આપવામાં આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. જેમા સૌથી પહેલા હેલ્થ વર્કર, ફ્રંટલાઈન વર્કર અને સિનિયર સિટિઝનને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Booster Dose ahmedabad vaccine અમદાવાદ બૂસ્ટર ડોઝ વેક્સિન booster dose
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ