બેદરકારી / અમદાવાદમાં તંત્રની પ્લાનિંગ વગરની કામગીરીથી લોકો ત્રાહિમામ, ઝડપી રસ્તા બનાવવા માટે આડેધડ થિગડા મારી દીધા

People in Ahmedabad are annoyed due to unplanned operation of the system

અમદાવાદ મનપાની રસ્તા બનાવવાની ઝડપી કામગીરી સવાલોના દાયરામાં આવી રહી છે. મનપાના કોન્ટ્રાક્ટરો રસ્તા ઝડપી બનાવવામાં થીંગડા મારી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ