આનંદો / રાશન કાર્ડ વિના પણ ફ્રીમાં મળશે રાશન, અપનાવી લો આ સરળ રીત

people how to get free ration without ration cards easy techniques modi government lockdown

3 મહિના પહેલા મોદી સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગરીબોને ફ્રીમાં અનાજ યોજનાનો સમય નવેમ્બર સુધી વધાર્યો હતો. કેન્દ્ર સરકારે તે સમયે કહ્યું હતું કે જે લોકો પાસે રાશન કાર્ડ નથી તેઓ પણ ફ્રીમાં 5 કિલો મફત ઘઉં કે ચોખા અને 1 કિલો દાળ લઈ શકશે. છેલ્લા 3 મહિનાથી કેન્દ્ર સરકારના આદેશ પર રાજ્ય સરકારો જેની પાસે રાશન કાર્ડ નથી તેમને પણ રાશન ફ્રીમાં આપી રહી છે. એવામાં જેઓએ હજુ સુધી રાશન કાર્ડ બનાવ્યું નથી તેઓ પણ આ યોજનાનો લાભ નવેમ્બર મહિના સુધી લઈ શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ