વીડિયો / લોકડાઉનના પગલે સુરતમાં લોકો જોખમી મુસાફરી કરવા બન્યા મજબૂર

સુરતમાં જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે. લોકડાઉનમાં લોકો જોખમી મુસાફરી કરવા મજબૂર થયા છે. સુરતના નહેરૂ બ્રિજનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બ્રિજ પર ચાલતા લોકો ટેમ્પો પાછળ ચડે છે. ત્યારે વીડિયો બનતા જોઇને જોખમી રીતે નીચે ઉતર્યા છે. ત્યારે ઉતરતી વખતે એક યુવાન ઘસડાયો હતો. ત્યારે લોકોને અપીલ છે કે આવી રીતે જોખમી મુસાફરી ન કરો અને જીવને જોખમમાં ન મૂકો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ