ખુલ્લી ધમકી / 'હોશિયારી મત કરના, કુછ ભી હો સકતા હૈ' કહી, વડોદરાના મહંત જ્યોતીર્નાથને ધમકી આપી શખ્સો ફરાર

People flee after threatening 'Mahant Jyotirnath of Vadodara'

હિન્દુ સંત-મહંતને યેન-કેન પ્રકારેણ ધાક ધમકી આપી,હિંદુત્વ વિષે વધુ વાતો નહિ કરવાની ગર્ભિત ધમકી આપી હોવાનો દાવો થયો છે. જેમાં વડોદરાના મહંત જ્યોતિરનાથ મહારાજને મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ