તહેવાર / ઉત્તરાયણના પર્વની સુરતમાં હર્ષોઉલ્લાસ સાથે કરાઈ ઉજવણી, પતંગરસિકોએ પતંગ ઉડાવ્યા

ઉત્તરાયણના પર્વની સુરતમાં હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. પવનની ગતિ સારી હોવાના કારણે પતંગરસિકોમાં ઉત્સાહ જોવા મળ્યો. વહેલી સવારથી પતંગરસિકો ધાબા પર જોવા મળ્યા હતા. અને પતંગરસિકોએ પતંગ ઉડાવ્યા હતા..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ