નવી સમસ્યા / આ શહેરમાં હોસ્પિટલો ફૂલ, ટપોટપ મરી રહ્યા છે દર્દીઓ, ઘરે જ નાના બાળકોનો ઈલાજ કરવા મજબૂર લોકો

people dying due to dangue viral fever in firozabad hospitals are full

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં વાયરલ ફીવર અને ડેન્ગ્યુના કારણે હાલત વધુને વધુ ખરાબ થઈ રહી છે. લોકો ટપોટપ મરી રહ્યા છે તો બીજી તરફ કેટલાય બાળકોનો ઘરે જ ઈલાજ કરવામાં આવી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ