OMG / અહીંના લોકો પીવે છે વંદાનું શરબત, વાત ખોટી લાગશે પરંતુ કારણ છે રસપ્રદ

People Drink Cockroach Potion In China

વંદો ભલે તમને પસંદ ન હોય અથવા તેનાથી તમને ડર લાગતો હોય પરંતુ ચીનના લોકો માટે તે કમાણીનું સાધન છે. વંદામાં સંભવિત ઔષધિય ગુણો હોવાને કારણે ચીનના ઉદ્યોગ માટે તે રોજગારીની તક ઉભી કરે છે. ચીન સહિત કેટલાય એશિયાઇ દેશોમાં વંદાનું તેલ ખાવામાં આવે છે પરંતુ હવે તેનું મોટાપાયે ઉત્પાદન પણ કરવામાં આવી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ