પીધેલા / દમણથી નશો કરી ગુજરાત આવતા લોકો ચેતજો ! એક્શનમાં આવેલ પોલીસે શરૂ કરી છે ડ્રાઈવ

People coming to Gujarat drunk from Daman, beware! Police in action have started the drive

વલસાડ જિલ્લા પોલીસે દમણથી નશો કરી ગુજરાતમાં પ્રવેશતા 14 નબીરાઓને ઝડપી પાડ્યા છે. તો સુરતના પોલીસે આ વિસ્તારમાંથી પોલીસે 3 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.બુટલેગર ફરાર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ