International Yoga Day 2020 / સુરતમાં ઘરમાં રહીને લોકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી

આજે વિશ્વ યોગ દિવસના અવસરે સુરતમાં લોકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. જો કે કોરોનાના સંકટના કરાણે લોકોએ ઘરમાં જ યોગ કર્યો હતો. કોરોનાની મહામારીમાં યોગ કરીને રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો અને શરીરને નિરોગી રાખવાનો સંદેશ આપ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ