વાયરલ / રાનૂ મંડલના મેક-અપથી ઈન્ટરનેટ હચમચી ગયું, ટ્રોલ થયા બાદ હવે લોકો આવ્યા બચાવમાં

People Came To Rescue Ranu Mondal After Being Trolled

રાનૂ મંડલ તેની ગાયકીથી ઈન્ટરનેટ પર રાતોરાત સ્ટાર બની ગઈ છે. ત્યાર બાદ એક રિયાલિટી શોમાં મ્યુઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયાનું ધ્યાન આકર્ષિત થયું. આ પછી હિમેશ રેશમિયાએ તેની ફિલ્મ હેપ્પી હાર્ડી અને હીરમાં ઘણાં ગીતો ગાયાં. પરંતુ હાલમાં તે સમાચારમાં એક અન્ય કારણથી છે અને તેનું કારણ અવાજ નહીં પરંતુ તેનો મેકઓવર છે, જે ઇન્ટરનેટ પર જબરદસ્ત વાયરલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ