Wish List / જનતાએ પૂછ્યું જન્મદિવસે શું ગિફ્ટ જોઈએ, PM મોદીએ માંગી આ 5 ચીજો

people asked the prime minister modi about gift on his birthday modi tweets wish list

ગઈકાલે એટલે કે 17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો 70મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. આ દિવસે અનેક લોકોએ, નેતાઓએ પીએમ મોદીને શુભકામનાઓ પાઠવી. સમાજના દરેક વર્ગે પીએમના સ્વસ્થ અને દીર્ઘાયુ રહેવાની કામના કરી, મોડી રાતે પીએમ મોદીએ તમામ શુભકામના પાઠવનારાનો આભાર માન્યો અને સાથે ગિફ્ટ માટે તેમની વિશ લિસ્ટ પણ જાહેર કર્યુ. જાણો કઈ 5 ચીજો પીએમ મોદીએ જનતા પાસે માંગી.

બ્રેકિંગ ન્યૂઝ