કોમોડિટી / સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચ્યો છતાં લોકો વેચી નથી રહ્યાં, આ છે કારણ

People Are Selling Old Gold Despite High Prices, know the reason

સોનાની કિંમત સતત વધી રહ્યા હોવા છતાં લોકો તેના વેચાણને લઇને દિલચસ્પી દેખાડી રહ્યા નથી. એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, કોરાના વાયરસના કહેરને કારણે આગામી અઠવાડિયે પણ ભાવમાં ઉછાળો જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ