હવામાન / વડોદરામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશી છવાઈ

વડોદરામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોમા ખુશી છવાઇ ગઇ. વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીઘો. વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં મેઘમહેર જોવા મળી . હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 2 દિવસ હજુ વડોદરા શહેરમાં વરસાદી માહોલ રહેશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ