કડકડતી ટાઢ / ગુજરાતમાં હજુ 2 દિવસ કોલ્ડવેવની આગાહી: અમદાવાદમાં રેકોર્ડબ્રેક ઠંડી, 7.6 ડિગ્રી તાપમાનમાં લોકો ઠુંઠવાયા

People are experiencing record breaking cold of the season

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આજે પણ કચ્છ જિલ્લાનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે. નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ