પઠાણ માટે પાગલપન / Pathaan ને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ, ક્યાંક સિનેમાઘરોમાં ફટાકડા ફોડ્યા તો ક્યાંક સીટ પર ચઢીને નાચવાથી ખુરશીઓ તૂટી

People are excited about Pathaan, some cinemas burst firecrackers and some seats were broken by dancing.

પઠાણ ફિલ્મના મિડનાઇટ શો પણ શરૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ક્યાંક લોકોએ થિયેટરમાં ડાન્સ કરીને તો ક્યાંક ફટાકડા ફોડીને પઠાણના આગમનની ઉજવણી કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ