પેટ્રોલની અછત / આ વિકસીત દેશમાં પેટ્રોલની ભારે અછત, લોકોને શાંત કરવા સરકાર સેના બોલાવે તેવી શક્યતા

People are annoyed by the severe shortage of petrol in Britain

બ્રિટનમાં પેટ્રોલની માગ સામે પુરવઠાની ચેઈન ખોરવાઈ છે. જેના કારણે અહીયા પેટ્રોલની ભારે અછત સર્જાઈ છે. પરિસ્થિતી એટલી ખરાબ છે કે પેટ્રોલ પંપ પર ભીડ કાબૂ કરવા સરકાર સેના બોલાવાનું વિચારી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ