આક્રોશ / VIDEO: જાહેરમાં ગંદકી નહીં ચાલે...સુરતીઓએ મહિલા પાસે ફેંકેલો કચરો ઉપડાવ્યો, વીડિયો વાયરલ

People are also aware of the cleanliness campaign in Surat

સુરતમાં સ્વચ્છતા અભિયાન મુદ્દે લોકો પણ જાગૃત, જાહેરમાં કચરો ફેકનાર મહિલા પાસે ફેંકેલો કચરો ઉપડાવ્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.

બ્રેકિંગ ન્યૂઝ