બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / people angry with sonu soods house income tax survey supported messiah like this

આક્રોશ / સોનુ સુદના ઘરે આવક વેરા વિભાગના સર્વેથી ભડક્યા લોકો, કહ્યું, ગરીબોની વ્હારે ચડવાનું આ છે ઈનામ

Premal

Last Updated: 11:39 AM, 16 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના દરમ્યાન આવી રહેલી મુશ્કેલીઓ વચ્ચે લોકો વચ્ચે મસીહા બનીને ઉભરી રહેલા અભિનેતા સોનૂ સુદ ફરી એક વખત ચર્ચામાં છે. સોનુ સુદના ઘરે આવક વેરા વિભાગનો સર્વે થયો છે.

  • ગરીબોના મસીહા બનેલા અભિનેતા સોનૂ સુદ ફરી એક વખત ચર્ચામાં આવ્યાં
  • સોનૂ સૂદના ઘરે આવકવેરા વિભાગનો થયો સર્વે
  • આવક વેરા વિભાગના સર્વેથી સોશિયલ મીડિયામાં લોકો ભડક્યા

આ માહિતી સામે આવ્યાં બાદ સોનુ સુદના પ્રશંસકોમાં નારાજગી ફેલાઈ છે. અચાનક થયેલા સર્વેને કારણે હવે સોશિયલ મીડિયામાં મોટી સંખ્યામાં સોનૂ સુદને સપોર્ટ કરવાવાળી પોસ્ટ સામે આવી રહી છે. લોકોએ પોતાની નારાજગી દર્શાવવા માટે મીમ્સનો આધાર લીધો છે.

6 સ્થળોએ થયો સર્વે

અહીં જણાવવાનું કે, ગયા બુધવારે સોનૂ સુદના ઘરે આવક વેરા વિભાગના ઘણાં મોટા અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, મુંબઈમાં  સોનૂ સુદ સાથે જોડાયેલા કુલ 6 સ્થાનો પર આવકવેરા વિભાગનો સર્વે કરવામાં આવ્યો છે. લોકડાઉન દરમ્યાન લાખો લોકોને તેમના ઘર સુધી પહોંચાડવામાં મદદ કરી ચૂકેલા સોનૂ સુદ રિયલ લાઈફના મસીહા બની ગયા છે. પહેલાં લોકડાઉન બાદથી લઇ અત્યાર સુધી સોનૂ સુદ સતત લોકોની મદદ કરી રહ્યાં છે. અભિનેતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં દરરોજ અલગ મેસેજ આવે છે. તો અત્યારે આવકવેરા વિભાગના આ સર્વેથી ભડકી ગયા છે.

ગરીબોની વ્હારે ચડવામાં મળ્યું આ ઈનામ

લોકોએ ટ્વિટર પર સોનુ સૂદના પક્ષમાં ખૂબ લાગણીશીલ પોસ્ટ લખી છે. ગૌરવ પાંડેએ લખ્યું છે, કારણકે સોનૂ સુદ ગરીબોની મદદ કરી રહ્યાં છે. તેથી તેના ઘરે આવક વેરા વિભાગના દરોડા. જ્યારે પ્રિતિ શર્માએ લખ્યું છે, સોનુ સૂદે ગરીબોની જે રીતે મદદ કરી હતી તેનું આવુ ઈનામ મળ્યું છે. આ ઉપરાંત અમુક લોકોએ MEME દ્વારા પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ