સ્ટડી / એટલે હવે તમારું 5 વર્ષ જીવન ઓછું થઈ ગયું, રિસર્ચમાં થયો મોટો ખુલાસો

people air pollution reduced life study

ભારતમાં લોકોના જીવાના વર્ષ ઓછા થઇ રહ્યાં છે. જેનું મુખ્ય કારણ પ્રદુષણ છે. આ ખુલાસો અમેરિકાની એક મોટી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ જણાવ્યું છે કે વાયુ પ્રદૂષણના કારણે ભારતના લાકોની આયુષ્યની સંભાવના (Life Expectancy) એટલે કે જીવનનું આયુષ્ય 5.2 વર્ષ ઘટી ગઇ છે. જીવન પ્રત્યાશાને સરળ ભાષામાં આપણે કહી શકીએ છીએ કે મનુષ્યનું સરેરાશ જીવન કેટલા વર્ષનું છે. 

બ્રેકિંગ ન્યૂઝ