મતદાન / આગામી ગુજરાતની પેટાચૂંટણી અને બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચનો મોટો નિર્ણય

people above 65 years of age can use postal ballot election commission gujarat

દેશમાં ચાલી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લીધો છે. કોરોનાને જોતા ચૂંટણી પંચે 65 વર્ષની ઉંમરથી વધુના લોકો પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપી શકશે. આની સાથો સાથ કોરોના પોઝિટિવ દર્દી પણ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ